બોલિવૂડ ની અભિનેત્રી શિલ્પા શેટ્ટી તેની ફિટનેસ માટે જાણીતી છે 

50 વર્ષ ની ઉંમરે પણ ફિટનેસ ના મામલે શિલ્પા આજ ની અભિનેત્રીઓ ને ટક્કર આપે છે. 

તાજેતરમાં, શિલ્પા ની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.  

આ તસવીરો માં શિલ્પા સફેદ બ્રેલેટ અને સ્કર્ટ માં એકદમ ગ્લેમરસ જોવા મળી રહી છે. 

સફેદ બ્રેલેટમાં સાઇડ સ્ટ્રેપ અને ટ્વિસ્ટ ડિઝાઇન હતી

શિલ્પાનો સ્કર્ટ હાઈ વેસ્ટ અને ફીટેડ હતો, જે તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કરી રહ્યો હતો. 

આ બ્રેલટ અને સ્કર્ટ ને શિલ્પા એ સફેદ સ્કાર્ફ સાથે પેર કર્યો હતો. 

શિલ્પા ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.  

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow