મધ્યપ્રદેશ હિલ સ્ટેશનો માટે એટલું પ્રખ્યાત નથી, પરંતુ અહીં એક એવી જગ્યા છે જેને મીની કાશ્મીર પણ કહે છે 

ભીડ ભાડ થી દૂર એક વાર તમે મધ્યપ્રદેશ ના આ હિલ સ્ટેશન ની મુલાકાત અવશ્ય લો 

મધ્યપ્રદેશનું એકમાત્ર હિલ સ્ટેશન, પચમઢી સાતપુરા પર્વતમાળામાં આવેલું છે

ઠંડી આબોહવા અને હરિયાળી ઉપરાંત, પચમઢી હિલ સ્ટેશન તેની ઐતિહાસિક ગુફાઓ અને ધોધ માટે પણ પ્રવાસીઓને આકર્ષે છે 

મધમાખી ધોધ, જટા શંકર ગુફા, પાંડવ ગુફાઓ, ધૂપગઢ, અપ્સરા વિહાર ધોધ અહીંના મુખ્ય આકર્ષણો છે 

અહીંનું હવામાન આખું વર્ષ ખુશનુમા રહે છે, પરંતુ ચોમાસા દરમિયાન આ હિલ સ્ટેશનની સુંદરતા જોવા લાયક છે.

પેરાગ્લાઇડિંગ, રોક ક્લાઇમ્બિંગ ઉપરાંત, તમે અહીં તળાવોમાં બોટિંગનો આનંદ માણી શકો છો.

અહીં તમે રોડ, રેલવે અને હવાઈ મુસારી કરી પહોંચી શકો છો 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow