Exclusive Pilot Error : કેપ્ટન પાયલટે જ વિમાનની ફ્લુઅલ સ્વિચ બંધ કરી હતી: વોલ સ્ટ્રીટ જર્નલ

by Akash Rajbhar
Exclusive Pilot Error કેપ્ટન પાયલટે જ વિમાનની ફ્લુઅલ સ્વિચ બંધ કરી હતી વોલ સ્ટ્રીટ જર્નલ

News Continuous Bureau | Mumbai

  • અમેરિકન મીડિયા દાવા કરવા લાગ્યું છે કે કેપ્ટન પાયલટ દ્વારા જ ફ્યુઅલ સ્વિચ બંધ કરી દેવામાં આવી હતી જેને કારણે એન્જિનને ફ્યુઅલ ના મળ્યું અને વિમાન ક્રેશ થઇ ગયું
  • અમેરિકાના અખબાર ધ વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં પાયલટોની વાતચીતનો ઉલ્લેખ કરાયો છે.
  •  અને દાવો કરાયો છે કે કોકપિટમાં બન્ને પાયલટો વચ્ચેની વાતચીતથી સ્પષ્ટ થાય છે કે વિમાનની ફ્યુઅલ સ્વિચ કેપ્ટન પાયલટ દ્વારા જ બંધ કરી દેવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો: lightning strike in Bihar: બિહારમાં વીજળી પડવાથી 19નાં મોત

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More