શ્રીલીલા સાઉથ અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે, 

શ્રીલીલા નું નામ હાલ કાર્તિક આર્યન સાથે જોડવામાં આવી રહ્યું છે.  

શ્રીલીલા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે.  

શ્રીલીલા એ તાજેતર માં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે. 

આ તસવીરો માં શ્રીલીલા લાલ સાડીમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી છે

આ લેટેસ્ટ લુકમાં, શ્રીલીલાએ ઘણા શાનદાર પોઝ આપ્યા છે

શ્રીલીલાએ આ લુક સાથે કેપ્શનમાં લખ્યું, 'મૌનમાં લખેલી વાર્તા'

ચાહકો ને શ્રીલીલા ની આ તસવીરો ખુબ પસંદ આવી રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow