મિયુમિયુ પર્સ અને કાર્ટિયર જેવી મોંઘી બ્રાન્ડની જ્વેલરી સાથે અવનીતે તેનો લુક પૂરો કર્યો.
અવનિત છેલ્લે લવ ઈન વિયેતનામ માં જોવા મળી હતી.