નુપુર સેનન ના વેડિંગ રિસેપ્શનમાં રકુલ પ્રીત સિંહે પોતાના એલિગન્ટ અંદાજથી મહેફિલ લૂંટી લીધી હતી
આ ખાસ પ્રસંગે રકુલે 'Fizzy Goblet' બ્રાન્ડના ખૂબ જ સુંદર અને કલાત્મક ફૂટવેર પસંદ કર્યા હતા