Black Section Separator

અભિનેત્રી ભૂમિ પેડનેકર પોતાની ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’ ના પ્રમોશનમાં વ્યસ્ત છે.

Black Section Separator

અભિનેત્રી ના બોલ્ડ રિવીલિંગ બ્લાઉઝે  બધાને ચોંકાવી દીધા હતા.

Black Section Separator

ભૂમિ પેડનેકરની આ તસવીરો જોઈને કેટલાક લોકોએ કોમેન્ટ કરી અને કહેવાનું શરૂ કર્યું કે અભિનેત્રી આ તસવીરોએ તો ઉર્ફી જાવેદ પણ ફેલ કરી દીધી

Black Section Separator

અભિનેત્રી ભૂમિ પેડનેકર સાડી પહેરીને બોલ્ડ સ્ટાઈલ બતાવતી જોવા મળી રહી છે.

Black Section Separator

અભિનેત્રી ના ચાહકો તેની આ અદાઓ પર ફિદા થઇ રહ્યા છે.

Black Section Separator

આ તસવીરો સાથે ભૂમિ એ અત્યાર સુધીની સૌથી બોલ્ડ સ્ટાઈલ બતાવી છે.

Black Section Separator

અભિનેત્રી ની આ તસવીરો એ ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે.