પૂર્વ PM ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી. એક તરફ ટોલ પ્લાઝા પર અટકાયત,તો બીજી તરફ તેમના આ ઘરે ફરી વળ્યું બુલડોઝર..

by Dr. Mayur Parikh
Imran Khan : As Pakistan’s ex-PM heads to Islamabad court, police enter his Lahore residence
  • સેનાની ટીકા કરીને ગયા વર્ષે સત્તા ગુમાવનારા પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી.
  • આજે એટલે કે શનિવારે (18 માર્ચ) તે તોશાખાના કેસમાં ઇમરાન ખાન ઇસ્લામાબાદ જવા રવાના થયા, પરંતુ કોર્ટમાં જતા પહેલા તેમના કાફલાને ઈસ્લામાબાદ ટોલ પ્લાઝા પર રોકી દેવામાં આવ્યો છે.
  • દરમિયાન પોલીસ લાહોર સ્થિત તેમના ઘરનો ગેટ તોડીને ઘરની અંદર દાખલ થઈ ગઈ છે. આ દરમિયાન તેમની PTI કાર્યકર્તાઓ સાથે પણ અથડામણ થઈ. પોલીસે PTI વર્કર્સ ઉપર લાઠીચાર્જ કર્યો છે.
  • ઇમરાને ખુદ ટ્વીટ કરીને પોતાના ઘરે પોલીસની આ કાર્યવાહીની જાણકારી આપી છે.

આ સમાચાર પણ વાંચો : અન્નદાતા સામે ઝૂકી સરકાર.. મહારાષ્ટ્ર સરકારે ખેડૂતોની આટલા ટકા માંગણીઓ સ્વીકારી, આંદોલન રખાયું મોકૂફ…

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More