ઈન્ટરનેટ સેન્સેશન બની ચૂકેલી અભિનેત્રી ઉર્ફી જાવેદ ફરી એકવાર પોતાની ફેશન સેન્સથી લોકોનું ધ્યાન ખેંચી રહી છે. 

તાજેતરમાં જ અભિનેત્રી ઉર્ફી જાવેદ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી 

જ્યાં અભિનેત્રીએ ફરી એકવાર પોતાની બોલ્ડ ફેશનથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું 

આ દરમિયાન ઉર્ફી જાવેદ ઓલ બ્લેક લુકમાં જોવા મળી હતી 

બ્લેક ટ્રાઉઝર સાથે ઉર્ફી અપર વેરમાં પારદર્શક ડ્રેસ પહેરેલી જોવા મળી હતી 

ઉર્ફીના પારદર્શક ડ્રેસ પર મોરની ડિઝાઇન બનાવવામાં આવી છે, જેનાથી તેને તેના શરીરને ઢાંક્યું હતું 

લોકોની નજર અભિનેત્રી ઉર્ફી જાવેદના બોલ્ડ ડ્રેસ પર ટકેલી હતી 

ઉર્ફી ની આ તસવીરો પર લોકો જોરદાર કમેન્ટ કરી રહ્યા છે