પ્રિયંકા ચોપરાએ નાકની સર્જરી કરાવી હતી જેના કારણે તેનો ચહેરો બદલાઈ ગયો હતો 

અભિનેત્રી બિપાશા બાસુએ બોટોક્સ, ઓટોપ્લાસ્ટી અને રાઈનોપ્લાસ્ટી જેવી સર્જરી કરાવી હતી 

અભિનેત્રી કંગના રનૌતે હોઠ અને નાકની સર્જરી કરાવી હતી. આ સિવાય અભિનેત્રીએ બ્રેસ્ટ વધારવા માટે પણ સર્જરી કરાવી હતી 

એવી અફવા છે કે ઐશ્વર્યાએ ચિક ઇમ્પ્લાન્ટ, જો લાઈન તેના દાંત ની સર્જરી કરાવી છે 

શિલ્પાએ તેના હોઠ અને નાકની સર્જરી કરાવી હતી. સર્જરી બાદ શિલ્પાના લુકમાં ઘણો બદલાવ જોવા મળ્યો હતો.

અભિનેત્રી અનુષ્કા શર્માએ પોતાના હોઠની સર્જરી કરાવી હતી. આ કારણે તેનો ચહેરો ખૂબ જ વિચિત્ર દેખાવા લાગ્યો, જેના કારણે તેને ઘણી વખત ટ્રોલીંગનો શિકાર બનવું પડ્યું 

અદિતિ રાવ હૈદરીએ બોટોક્સ અને નાક ની સાથે કોમ્પ્લેક્સ ટ્રીટમેન્ટ પણ કરાવી હતી 

કેટરીના કૈફે બોટોક્સ ટ્રીટમેન્ટ અને લિપ ફિલર કરાવ્યા હતા. આ કોસ્મેટિક સર્જરી બાદ કેટરીનાનો લુક સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો.