પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાની સગાઈના ફોટા સામે આવ્યા છે.

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાએ સગાઈ સમારોહમાં 4 સ્તરની કેક કાપી હતી.

કેક કટિંગ સેરેમની બાદ રાઘવ ચઢ્ઢા મંગેતર પરિણીતી ચોપરા પર પ્રેમ વરસાવતો જોવા મળ્યો હતો.

કેક કટિંગ બાદ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

પરિણીતી અને રાઘવ ની સગાઈમાં ઘણા મહેમાનો હાજર રહ્યા હતા. યુગલે મહેમાન સાથે પોઝ આપ્યો હતો.

રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાની સગાઈમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પરિવાર સાથે હાજર રહ્યા હતા.

પરિણીતી અને રાઘવ ની સગાઈ માં પ્રિયંકા ચોપરા એ પણ હાજરી આપી હતી

જો રિપોર્ટ્સનું માનીએ તો પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢા આ વર્ષે ઓક્ટોબરના અંતમાં લગ્ન કરશે.