મોટી દુર્ઘટના.. લગ્નમાંથી પરત ફરતા 100 લોકોને કાળ ભરખી ગયો, નદીમાં બોટ પલટી મારતા મોત, જાણો કેવી રીતે થયો અકસ્માત..

by kalpana Verat
Nigeria boat accident kills 100 people, several missing

 News Continuous Bureau | Mumbai

  • આફ્રિકન દેશ નાઇજીરિયામાં મંગળવારે એક મોટી દુર્ઘટના થઈ છે.
  • નાઇજીરિયામાં એક ભયાનક અકસ્માત સામે આવ્યો છે, જેમાં 100 લોકોના મોત થયા છે.
  • અહીં લગ્નમાંથી પરત ફરી રહેલા લોકોને લઈ જતી બોટ પલટી જવાથી લગભગ 100 લોકોના મોત થયા છે અને ઘણા લોકો લાપતા છે.
  • હાલ રેસ્ક્યુ ઓપરેશન ચલાવીને શોધખોળ કરવામાં આવી રહી છે.
  • આ અકસ્માતમાં કોઈના બચવાની આશા ઓછી છે, પરંતુ તેમ છતાં સર્ચ ઓપરેશન ચલાવીને લોકોને શોધવામાં આવી રહ્યા છે.
  • હાલ અકસ્માતનું કારણ સ્પષ્ટ થયું નથી. પરંતુ જણાવવામાં આવી રહ્યું છે કે.બોટમાં 100થી વધુ લોકો સવાર હતા.

આ સમાચાર પણ વાંચો : નાગપુર-મુંબઈ ટ્રેન સેવા ખોરવાઈ, હાટિયા એક્સપ્રેસ આ કારણે એક જ જગ્યાએ 5 કલાક ઉભી રહી..   મુસાફરોને હાલાકી…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More