નેહા કક્કર બોલિવૂડની ટોચની પ્લેબેક સિંગર્સમાંથી એક છે. નેહા એ નાની ઉંમરે ભજન ગઈ ને પોતાના કરિયર ની શરૂઆત કરી હતી 

નેહા કક્કર ઉત્તરાખંડના ઋષિકેશની વતની છે, પરંતુ તેનો પરિવાર સંગીતમાં કારકિર્દી બનાવવા મુંબઈ આવી ગયો 

નેહા કક્કર એ એક ઇન્ડિયન આઇડલ જેવા સિંગિંગ રિયાલિટી શોમાં ભાગ લીધો હતો 

નેહાને શરૂઆતમાં એક ગીત માટે 70 રૂપિયા મળતા હતા, હવે તે કરોડોની સંપત્તિ ની માલિકી ધરાવે છે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેહાએ નાની ઉંમરમાં જ બોલિવૂડની સૌથી ધનિક ગાયિકાઓ માં પોતાનું સ્થાન બનાવી લીધું છે. 

નેહા ફિલ્મો, મ્યુઝિક વીડિયો, રિયાલિટી શો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી ઘણી કમાણી કરે છે. 

નેહા એક રિયાલિટી શોમાં જજ તરીકે 20 લાખથી વધુની કમાણી કરે છે. તેમજ, નેહા કક્કર ફિલ્મના એક ગીત માટે લગભગ 25 લાખ રૂપિયા ચાર્જ કરે છે 

મીડિયા રિપોર્ટ અનુસાર નેહા કક્કર ની વાર્ષિક આવક 36 કરોડની આસપાસ છે