સાઉથથી બોલિવૂડમાં ડેબ્યુ કરનાર અભિનેત્રી રાશિ ખન્ના આજકાલ તેના હોટ અને સિઝલિંગ લુકને કારણે ઘણી ચર્ચામાં છે 

તાજેતરમાં, અભિનેત્રીએ તેની કેટલીક નવીનતમ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે 

રાશિ ખન્નાએ એક ઈવેન્ટ દરમિયાન બ્લેક કલરનો ડ્રેસ પહેર્યો હતો. આ  ડ્રેસમાં સાઈડ કટ હતો. 

આ તસવીરોમાં અભિનેત્રી તેના પરફેક્ટ ટોન્ડ ફિગર અને પગને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી 

રાશિ ખન્નાનો આ ડ્રેસ ખૂબ જ બોલ્ડ હતો, જેમાં તેણે બ્રાલેસ ફોટોશૂટ કરાવ્યું હતું. 

રાશિ ખન્ના ના ખુલ્લા વાળ અને સ્મોકી આઈ મેકઅપ એ તેની સુંદરતા માં વધારો કર્યો હતો 

રાશિ ખન્નાએ બોલિવૂડ અભિનેતા અજય દેવગનની સામે વેબ સિરીઝ ‘રુદ્ર’ થી OTT ડેબ્યૂ કર્યું હતું 

રાશિ ખન્ના છેલ્લે અભિનેતા શાહિદ કપૂર સાથે ની વેબ સિરીઝ 'ફર્ઝી'માં જોવા મળી હતી