આ તસવીરમાં આલિયા ભટ્ટ ખૂબ જ ક્યૂટ લાગી રહી છે. બે ચોટી બાંધેલી સ્કુલ યુનિફોર્મમાં મીની આલિયાની ક્યૂટનેસ જોઈને દરેક લોકો હેરાન થઈ જશે 

બાળપણની તસવીરમાં પણ રણબીર કપૂર ઘણો મોટો દેખાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ ફોટો જોઈને રણબીરના ફેન્સ બહુ ખુશ નહીં થાય 

શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાન સ્કૂલ યુનિફોર્મમાં કેપ પહેરીને ખૂબ જ સુંદર લાગી રહી છે. સુહાનાની તીક્ષ્ણ આંખો કોઈને પણ ઘાયલ કરી શકે છે 

બ્લેક ડ્રેસમાં સોનમ કપૂર એકદમ ક્લાસી લાગી રહી છે. AI પિક્ચરમાં પણ સોનમની ફેશન સેન્સનું ધ્યાન રાખવામાં આવ્યું છે 

આ સ્ટાઈલમાં ટાઈગર શ્રોફ હોલીવુડ સ્ટાર જેવો દેખાઈ રહ્યો છે. અભિનેતાની હેરસ્ટાઇલ પણ રેટ્રો છે. આ જોઈ ને તેના ફેન્સ ખુશ થઇ જશે 

અનન્યા પાંડે એઆઈ ઇમેજમાં ખૂબ જ સુંદર અને સ્ટાઇલિશ દેખાઈ રહી છે 

સારા અલી ખાનની આ AI તસવીરમાં હોલીવુડ ની હોરર ફિલ્મની ક્યૂટ કિડ જેવી લાગી રહી છે 

આ ફોટોમાં વરુણ ધવન શાંત દેખાઈ રહ્યો છે. પરંતુ, હંમેશા રમુજી રહેતા વરુણના ચહેરા પર ગંભીર હાવભાવ જોવા મળે છે