બોલિવૂડની બોલ્ડ એક્ટ્રેસ સની લિયોન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે
ફરી એકવાર તેને તેના ફોટા થી સોશિયલ મીડિયા પર ગ્લેમર ફેલાવ્યો છે.
હાલમાં જ સની લિયોને તેના ફોટો શૂટ ની તસવીરો શેર કરી છે. જેમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.
આ તસવીરોમાં, સની લિયોન કાળા રંગના થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં જોવ મળી રહી છે.
તસવીરોમાં સની લિયોન સેમી બેકલેસ બોડીકોન ડ્રેસમાં કિલર પોઝ આપતી જોવા મળે છે.
સની લિયોને ઇયરિંગ્સ, રિંગ્સ અને બ્રેસલેટ સાથે તેના લુકને એક્સેસરાઇઝ કર્યો હતો.
સની લિયોને આ તસવીરો કોઈપણ કેપ્શન વિના માત્ર ફાયર અને હાર્ટ ઈમોજીસ સાથે શેર કરી છે.
સની લિયોન ની આ તસવીરો પર ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.