France New PM: ભારતના આ મિત્ર દેશને મળ્યો સૌથી યુવા વડાપ્રધાન, 34 વર્ષના શિક્ષણ મંત્રી બન્યા નવા પીએમ.

by kalpana Verat
France New PM Gabriel Attal, 34, becomes youngest ever French prime minister

News Continuous Bureau | Mumbai

France New PM: 

  • ફ્રાંસમાં થોડા સમયમાં દેશવ્યાપી ચૂંટણી છે અને આ પહેલા મેક્રોને એક મહત્વની નિયુક્તી કરી છે.
  • મીડિયા રિપોર્ટ મુજબ ઇમેન્યુઅલ મેક્રોને ( Emmanuel Macron ) આજે 34 વર્ષીય શિક્ષણ પ્રધાન ગેબ્રિયલ અટલને ( gabriel attal) ફ્રાન્સના નવા વડા પ્રધાન ( New PM ) તરીકે નિયુક્ત કર્યા છે.
  • આ સાથે ગેબ્રિયલ અટલ ફ્રાન્સના સૌથી યુવા વડાપ્રધાન ( Young Prime Minister ) બની ગયા છે. આટલું જ નહીં તેઓ ફ્રાન્સના પહેલા ગે વડાપ્રધાન પણ છે.
  • ઇમિગ્રેશનના મુદ્દે વધતા રાજકીય તણાવને કારણે એલિઝાબેથે રાજીનામું આપ્યું હતું, જેને રાષ્ટ્રપતિ મેક્રોને સ્વીકાર્યું હતું.
  • ફ્રાન્સમાં આ ફેરબદલ એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન વર્ષના અંતમાં યુરોપિયન ચૂંટણી યોજાનાર છે.

આ સમાચાર પણ વાંચો : International Kite Festival: તા.૧૦મી જાન્યુઆરીએ અડાજણ રિવરફ્રન્ટ પાસે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ યોજાશે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More