ઉર્ફી તેની અતરંગી સ્ટાઇલ ને કારણે સોશિયલ મીડિયા પર હેડલાઈન્સમાં રહે છે 

તાજેતર માં ઉર્ફી જાવેદ ને પાપારાઝી એ પોતાના કેમેરા માં કેદ કરી હતી. 

આ દરમિયાન ઉર્ફી વિચિત્ર સ્ટાઈલમાં જોવા મળી હતી. 

લાલ રંગના પારદર્શક ફ્લોર ટચિંગ ડ્રેસમાં ઉર્ફી જાવેદે પાપારાઝી ને પોઝ આપ્યો હતો 

ઉર્ફી જાવેદના આ આઉટફિટમાં જે વસ્તુ અલગ હતી તે તેના માથા પરની છત્રી હતી, જે એકદમ વિચિત્ર લાગતી હતી.

ઉર્ફી જાવેદ નો આ લુક જોઈ લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે.

ઉર્ફી જાવેદ ને પોતે ટ્રોલ થવાથી કોઈ ફરક પડતો નથી તે હમેશા આવા અતરંગી પોશાક માં જોવા મળતી રહે છે.  

ઉર્ફી જાવેદ અત્યાર સુધી ઘણા ટીવી શો, રિયાલિટી શો અને મ્યુઝિક વીડિયોમાં જોવા મળી ચૂકી છે.