Delhi cold: દિલ્હીમાં શીતલહેરનો પ્રકોપ, ગાઢ ધુમ્મસના કારણે રેલ અને હવાઈ ટ્રાફિક પ્રભાવિત..

by kalpana Verat
Delhi cold: Over 100 flights, 18 trains delayed amid severe fog, cold wave in Delhi

News Continuous Bureau | Mumbai

 Delhi cold: 

  • દેશની રાજધાની દિલ્હીમાં આજે પણ શીત લહેર અને ધુમ્મસનો કહેર યથાવત છે. 
  • દરમિયાન, ઓછી વિઝિબિલિટીને કારણે ટ્રેન અને હવાઈ સેવા પ્રભાવિત થયા છે.
  • ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 100 થી વધુ ફ્લાઇટ્સ અને દિલ્હીને દેશના વિવિધ ભાગો સાથે જોડતી 18 ટ્રેનો મોડી પડી છે. 

આ સમાચાર પણ વાંચો : Mumbai Fire: મુંબઈના કાંદિવલીમાં 23 માળની રહેણાંક ઈમારતમાં લાગી આગ, ફાયર બ્રિગેડ ઘટના સ્થળે હાજર..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More