Manipur violence: મણિપુરમાં ફરી હિંસા ભડકી, ગોળીબારમાં આટલા લોકોના થયા મોત, પાંચ ઘાયલ..

by kalpana Verat
Manipur violence 2 killed, 5 injured in fresh clashes between rival ethnic groups

News Continuous Bureau | Mumbai

Manipur violence: 

  • મણિપુરમાં ફરી હિંસા ફાટી નીકળી છે.
  • મંગળવારે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લાના કૌત્રુક ગામમાં ગોળીબાર થયો હતો. જેમાં બે લોકોના મોત થયા છે.
  • દરમિયાન ભાજપ યુવા મોરચાના પૂર્વ અધ્યક્ષ સહિત પાંચ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
  • બંનેના મૃતદેહને 30 જાન્યુઆરીની સાંજે રિજનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સમાં લઈ જવામાં આવ્યા હતા.
  • તાજેતરની હિંસા પછી, ઇમ્ફાલ ખીણના કડાંગબંદ, કૌત્રુક અને કાંગચુપ ગામોમાંથી લોકો પલાયન કરી રહ્યા હોવાના અહેવાલો છે.
  • ઉલ્લેખનીય છે કે મણિપુરમાં છેલ્લા એક મહિનામાં ફાટી નીકળેલી હિંસામાં ઓછામાં ઓછા નવ લોકોના મોત થયા છે.

આ સમાચાર પણ વાંચો : Ashok Saraf :મરાઠી અને હિંદી ફિલ્મોના આ દિગ્ગજ અભિનેતાને મળ્યો મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર, મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કરી જાહેરાત..

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More