Poonam Pandey: ગ્લેમર ગર્લ પૂનમ પાંડેને ભરખી ગઈ આ ગંભીર બીમારી, યુવા વયે થયું નિધન, મેનેજરે આપી જાણકારી

by kalpana Verat
Poonam Pandey Poonam Pandey passed away due to cervical cancer

News Continuous Bureau | Mumbai 

Poonam Pandey: 

  • બોલિવૂડ અભિનેત્રી અને પ્રખ્યાત સોશિયલ મીડિયા સ્ટાર પૂનમ પાંડેનું અવસાન થયું છે. 
  • મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે સર્વાઇકલ કેન્સરથી પીડિત હતી. 
  • આ વાતનો ખુલાસો તેના ઓફિશિયલ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલી પોસ્ટ પરથી થયો છે. તે લાંબા સમયથી આ બીમારીથી પીડિત હતી.
  • 32 વર્ષની મોડલ અને અભિનેત્રી પૂનમ પાંડેના નિધનના સમાચાર આવતા જ સૌ કોઈને આંચકો લાગ્યો છે. 

આ સમાચાર પણ વાંચો :  Gyanvapi Case: વારાણસીમાં જ્ઞાનવાપી સંકુલમાં વ્યાસજી તહેખાનામાં મુલાયમ સિંહ યાદવે કેમ બંધ કરાવી હતી પુજા? તેમ જ રામજન્મભુમિ સાથે તેમનું શું છે કનેક્શન.. જાણો સંપુર્ણ અહેવાલ વિગતે અહીં..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More