India vs South Africa : ભારત સતત પાંચમી ફાઇનલમાં, રોમાંચક મેચમાં દક્ષિણ આફ્રિકાને આટલા વિકેટે હરાવ્યું..

by kalpana Verat
India vs South Africa India defeat South Africa by two wickets to enter final

News Continuous Bureau | Mumbai 

India vs South Africa : 

  • અંડર-19 વર્લ્ડ કપની રોમાંચક સેમી ફાઇનલ મેચમાં ભારતે શાનદાર પ્રદર્શન કરતાં સાઉથ આફ્રિકાને બે વિકેટે મહાત આપી છે 
  • આ જીત સાથે ભારતીય ક્રિકેટ ટીમે અંડર 19 વર્લ્ડ કપની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
  • ગુરુવારની બીજી સેમિ ફાઇનલમાં ઑસ્ટ્રેલિયા સામે જો પાકિસ્તાન જીતશે તો રવિવારની ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ શકે.
  • ઉલ્લેખનીય છે કે ભારત સૌથી વધુ પાંચ વખત ચેમ્પિયન બન્યું છે અને ત્રણ વાર રનર-અપ બન્યું છે. 

આ સમાચાર પણ વાંચો :  RBI Action : મહારાષ્ટ્રની આ બેંક બંધ, આરબીઆઈનો મોટો નિર્ણય. ક્યાંક તમારા પૈસા તો ફસાયા નથીને??

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More