Pakistan Election 2024: હિંસા અને અરાજકતા વચ્ચે પાકિસ્તાનમાં આજે સામાન્ય ચૂંટણી, આ તારીખે આવી શકે છે પરિણામ

by kalpana Verat
Pakistan Election 2024 Voting To Begin Shortly Amid Challenges Of Violence, Uncertainty, Economic Distress

News Continuous Bureau | Mumbai 

 Pakistan Election 2024: 

પાકિસ્તાનમાં આજે નેશનલ એસેમ્બલી અને પ્રાંતીય ચૂંટણી છે. 

ભારતીય સમય અનુસાર સવારે 8:30 વાગ્યે મતદાન શરૂ થયું છે, જે સાંજે 5:30 વાગ્યા સુધી ચાલશે. 

આ વર્ષે દેશમાં લગભગ 12.8 કરોડ મતદારો છે જેઓ બેલેટ પેપર દ્વારા પોતાનો મત આપશે.

ચૂંટણી પંચ 9 ફેબ્રુઆરીએ સત્તાવાર રીતે પરિણામ જાહેર કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં કુલ 336 સીટો છે. તેમાંથી 266 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે, જ્યારે 70 બેઠકો અનામત (60 મહિલાઓ માટે, 10 બિન-મુસ્લિમો માટે) છે.

આ સમાચાર પણ વાંચો : Logistics Performance Index 2023 : વર્લ્ડ બેંકના લોજિસ્ટિક્સ પર્ફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારતનો 38મા સ્થાને કૂદકો, 2014માં હતું 54 નંબર પર..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More