અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ની મહા આરતી માં સચિન તેંડુલકર અને તેની પત્ની અંજલિ તેંડુલકર એથનિક લુકમાં જોવા મળ્યા હતા. 

આ મહા આરતી માં મહેન્દ્ર સિંહ ધોની પણ તેની પત્ની સાક્ષી સાથે પહોંચ્યો હતો.  

આ દરમિયાન રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી ખુબ ખુશ જોવા મળ્યા હતા. 

આ મહા આરતી માં નીતા અંબાણી અને મુકેશ અંબાણી નો રોયલ લુક જોવા મળ્યો હતો 

આ મહા આરતી માં બિલ ગેટ્સ પણ ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા. 

આ દરમિયાન શ્લોકા મહેતા તેની દીકરી સાથે જોવા મળી હતી.

આ મહા આરતી માં રજનીકાંત એ તેના પરિવાર સાથે હાજરી આપી હતી. 

આ દરમિયાન અનિલ કપૂર પણ તેની પત્ની સુનિતા અને રશ્મિ ઠાકરે સાથે જોવા મળ્યો હતો 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow