CAA rules : CAA હેઠળ ભારતીય નાગરિકતા માટે વેબ પોર્ટલ લૉન્ચ, 30,000 શરણાર્થીઓને તાત્કાલિક લાભ મળશે

by kalpana Verat
CAA rules New portal for applying Indian citizenship under CAA launched

   News Continuous Bureau | Mumbai  

 CAA rules : 

  • CAA હેઠળ ભારતીય નાગરિકતા માટે ગૃહ મંત્રાલયે વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે.
  • પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારત આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓ પાસેથી નાગરિકતા માટેની અરજીઓ મંગાવવામાં આવી છે. 
  • CAAના અમલીકરણથી લગભગ 30,000 શરણાર્થીઓને તાત્કાલિક લાભ મળશે.
  • આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન હશે. આ વેબસાઈટ દ્વારા તમે એપ્લિકેશનનું સ્ટેટસ પણ જાણી શકો છો. 
  • મહત્વનું છે કે CAAના અમલીકરણ માટે સરકારે નિયમો જાહેર કર્યાના એક દિવસ બાદ આ પગલું લેવામાં આવ્યું છે. 

આ સમાચાર પણ વાંચો : Rice Water: ચહેરા પર મોંઘીદાટ ક્રીમના બદલે લગાવો આ સફેદ પાણી, આવશે ફેશિયલ જેવો ગ્લો

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More