Arvind Kejriwal : અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, કોર્ટે EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા..

by kalpana Verat
Arvind Kejriwal Delhi CM Arvind Kejriwal to remain in ED custody till April 1

 News Continuous Bureau | Mumbai

Arvind Kejriwal : 

  • મુખ્યમંત્રી અને આપના વડા અરવિંદ કેજરીવાલને દિલ્હીના કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં રાહત મળી નથી. 
  • આજે તેમના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ રિમાન્ડ લંબાવવામાં આવ્યા છે.
  • દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કસ્ટડીને 1 એપ્રિલ, 2024 સુધી લંબાવી છે. 
  • હવે આગામી સુનાવણી 1 એપ્રિલ, 2024ના રોજ થશે અને ત્યારબાદ તેને બપોરે 2 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે

આ સમાચાર પણ વાંચો : એપ્રિલ મહિનામાં રજાની છે ભરમાર, કુલ 14 દિવસ બેંકો રહેશે બંધ; જાણો ક્યારે રહેશે રજાઓ, જુઓ યાદી..

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More