Liquor policy case: મનીષ સિસોદિયાને ન મળી રાહત, દારૂ નીતિ કેસમાં કોર્ટે આ તારીખ સુધી લંબાવી જ્યુડિશિયલ કસ્ટડી..

by kalpana Verat
Liquor policy case Delhi Court extends Manish Sisodia’s remand till July 6

 News Continuous Bureau | Mumbai 

 Liquor policy case: 

  • દિલ્હી લિકર પોલિસી કેસમાં આમ આદમી પાર્ટી (AAP)ના નેતા મનીષ સિસોદિયાને ફરી એકવાર કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. 
  • રાઉઝ એવન્યુ કોર્ટે આજે મનીષ સિસોદિયા અને અન્ય આરોપીઓની ન્યાયિક કસ્ટડી 6 જુલાઈ સુધી લંબાવી છે. 
  • અગાઉ ફેબ્રુઆરીમાં, સિસોદિયાને લખનૌમાં તેમની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા માટે ત્રણ દિવસ માટે જામીન આપવામાં આવ્યા હતા.
  • મનીષ સિસોદિયાની ગયા વર્ષે દિલ્હી લિકર પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 
  • મનીષ સિસોદિયા રદ કરાયેલી દિલ્હી લિકર પોલિસી કેસમાં આરોપી છે. કેન્દ્રીય એજન્સીઓ દ્વારા આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો:  સોનામાં ત્રણ દિવસમાં આવ્યો ફરી ઉછાળો, ચાંદીનો ચળકાટ પણ વધ્યો.. જાણો શું છે હવે નવો ભાવ…

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More