Jammu Bus Accident: જમ્મુ કાશ્મીરમાં મોટી દુર્ઘટના, પ્રવાસીઓની બસ 150 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી, આટલા શ્રદ્ધાળુઓનાં મોત..

by kalpana Verat
Jammu Bus Accident 16 Killed, 50 Injured As Bus Rolls Down In Gorge On Jammu-Poonch Highway

 News Continuous Bureau | Mumbai 

Jammu Bus Accident:

  • જમ્મુ અને કાશ્મીરમાં એક મોટો માર્ગ અકસ્માત થયો છે.
  • આજે,જમ્મુના અખનૂરમાં ભક્તોથી ભરેલી બસ રોડ કિનારે ખાડામાં પડી છે.  
  • આ બસ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત અને 28થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. 
  • અધિકારીઓએ જણાવ્યું કે આ અકસ્માત ચોકી ચોરાના તંગલી વળાંક પર થયો હતો. 
  •  બસ લગભગ 150 ફૂટ નીચે ખાડામાં ખાબકી હતી. મળતી માહિતી મુજબ, આ બસ હરિયાણાના કુરુક્ષેત્ર વિસ્તારથી તીર્થયાત્રીઓને શિવ ખોરી વિસ્તાર લઈ જઈ રહી હતી.

આ સમાચાર પણ વાંચો:  Anant-Radhika Wedding: થઇ ગયું નક્કી.. સામે આવ્યું અનંત-રાધિકાના લગ્નનું કાર્ડ, આ તારીખે મુંબઇમાં યોજાશે ‘શુભ-વિવાહ’.. જુઓ વેડિંગ કાર્ડ.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More