Prajwal Revanna: કર્ણાટકના બહુચર્ચિત અશ્લીલ વીડિયો કાંડના આરોપી પ્રજ્વલ રેવન્નાની બેંગલુરુ એરપોર્ટ પરથી ધરપકડ, કોર્ટમાં હાજર થશે..

by kalpana Verat
Prajwal RevannaPrajwal Revanna was arrested as soon as he reached India

 News Continuous Bureau | Mumbai 

 Prajwal Revanna:

  • કર્ણાટકના હાસનના સાંસદ પ્રજ્વલ રેવન્નાની આજે વહેલી સવારે બેંગલુરુના કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચતાની સાથે જ પોલીસે ધરપકડ કરી છે. 
  • પ્રજ્વલ રેવન્નાને મેડિકલ ટેસ્ટ માટે આજે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવશે. 
  • તેને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ પણ કરવામાં આવશે, જ્યાં પોલીસ તેની કસ્ટડી માંગશે. 
  • અહેવાલો અનુસાર, SIT પ્રજ્વલ રેવન્નાની 14 દિવસની કસ્ટડીની માંગ કરી શકે છે.
  •  જો કે, સામાન્ય રીતે કોર્ટ સાતથી 10 દિવસની જ કસ્ટડી આપે છે.
  • સસ્પેન્ડેડ જેડીએસ સાંસદ પ્રજ્વાલ પર સેંકડો મહિલાઓનું યૌન શોષણ અને તેનો વીડિયો બનાવવાનો આરોપ છે. 
  • હાસનમાં યોજાયેલી લોકસભા ચૂંટણી પહેલા રેવન્નાનો વીડિયો વાયરલ થયો હતો, ત્યારબાદ તે પોલીસથી બચીને જર્મની ભાગી ગયો હતો. 

આ સમાચાર પણ વાંચો :  Karnataka sex scandal case: સેક્સકાંડનો આરોપી પ્રજ્વલ રેવન્ના પરત આવશે ભારત; આ તારીખના SIT સમક્ષ થશે હાજર..

 

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More