શિવાંગી સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં નાયરા ની ભૂમિકા ભજવી ને ફેમસ થઇ હતી.
શિવાંગી જોશી તેની સાથે જોડાયેલી વાતો ચાહકો સાથે શેર કરતી રહે છે.
તાજેતર માં શિવાંગી એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો પોસ્ટ કરી છે.
આ તસવીરો માં શિવાંગી રેડ કલર ના થાઈ હાઈ સ્લીટ ડ્રેસ માં જોવા મળી રહી છે.
આ થાઈ હાઈ સ્લીટ ડ્રેસ ની ફ્રન્ટ કટ ડિઝાઇને અભિનેત્રી ની બોલ્ડનેસ માં વધારો કર્યો છે.
લાલ લિપસ્ટિક શિવાંગી ની સુંદરતા માં વધારો કરી રહી છે.