તૃપ્તિ ડીમરી રણબીર કપૂર સાથે ની ફિલ્મ એનિમલ બાદ ચર્ચામાં આવી હતી.
હાલ તૃપ્તિ તેની ફિલ્મ બેડ ન્યુઝ ના પ્રમોશન માં વ્યસ્ત છે.
તાજેતર માં તૃપ્તિ તેની ફિલ્મ બેડ ન્યુઝ ના ટ્રેલર લોન્ચ માં બ્લેક મીની ડ્રેસ પહેરી ને પહોંચી હતી.
તૃપ્તિ ના બ્લેક શિમરી શોર્ટ ડ્રેસ ની કિંમત જાણી તમારા હોશ ઉડી જશે.
મીડિયા રિપોર્ટ મુજબ તૃપ્તિ નો આ બ્લેક ડ્રેસ 4,21,600 નો છે.
આ સાથે તૃપ્તિ એ ડ્રેસ ના મેચિંગ બ્લેક નાનું પર્સ કેરી કર્યું હતું.
તૃપ્તિ એ આ ડ્રેસ સાથે ગોલ્ડન વર્સાચે હૂપ ઇયરિંગ્સ પહેરી હતી રિપોર્ટ મુજબ આ ઇયરિંગ ની કિંમત 27,500 છે