શનાયા કપૂર સંજય કપૂર ની દીકરી છે તે બોલિવૂડ ની ફેવરેટ સ્ટારકિડ છે
શનાયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે અવારનવાર તેના ફોટો શેર કરતી રહે છે.
શનાયા જે પણ કઈ પોસ્ટ કરે છે તે તરત જ વાયરલ થઇ જાય છે.
તાજેતરમાં શનાયા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
શનાયા કપૂરે પર્લ નેકપીસ, ઈયરિંગ્સ અને માઈક્રો હેન્ડ બેગ સાથે તેના લુકને એક્સેસરાઈઝ કર્યો હતો.
આ તસવીરો શેર કરતા, શનાયા કપૂરે કેપ્શન આપ્યું - 100,000 મોતીથી ભરેલું (સાચે!!).