શ્વેતા તિવારી ટીવી ઇન્ડસ્ટ્રી ની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. 

શ્વેતા સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને તે તેની તસવીરો થી ઈન્ટરનેટ નો પારો વધારતી રહે છે.  

તાજેતર માં શ્વેતા એ તેના લેટેસ્ટ ફોટશૂટ ની તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં શ્વેતા ઑફ-વ્હાઇટ બ્લેઝર-પેન્ટમાં જોવા મળી રહી છે. 

શ્વેતા એ તેના આ બોસી લુક ને મેટલ ચોકર્સ, બ્રેસલેટ, રિંગ્સ, ઇયરિંગ્સ અને પોઇન્ટેડ બેલી સાથે એકેસરીઝ કર્યો છે.  

ન્યૂડ મેકઅપ સાથે શ્વેતા એ તેના વાળ ને અસ્તવ્યસ્ત રાખ્યા છે. 

શ્વેતા તિવારી તેની નશીલી આંખો થી ચાહકો ને ઘાયલ કરતી જોવા મળી રહી છે. .

શ્વેતા તિવારી નો આ બોસી લુક ચાહકો ને ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow