અનંત અને રાધિકા ના લગ્ન માં નવ્યા નંદા તેના પરિવાર સાથે પહોંચી હતી. 

અનંત અને રાધિકા ના લગ્ન માં નવ્યા અબુ જાની સંદીપ ખોસલા દ્વારા ડિઝાઇન કરેલ આઉટફિટ માં જોવા મળી હતી.

નવ્યા એ તેના ઇન્સ્ટગ્રામ પર તેના આ લુક ના કેટલાક ફોટા પણ પોસ્ટ કર્યા છે.  

આ તસવીરો માં નવ્યા બેજ અને આઈવરી રંગ ના ગોટા જાળી લહેંગા માં જોવા મળી રહી છે. 

નવ્યા એ આ લહેંગા સાથે  એમ્બ્રોઇડરી કરેલું બ્લાઉઝ પહેર્યું હતું. જે તેની સુંદરતા માં વધારો કરી રહ્યું હતું.  

નવ્યા એ તેના આ આઉટફિટ સાથે તેને મેળ ખાતી જવેલરી પણ પહેરી હતી. 

નવ્યા એ શેર કરેલી તસવીરો માં તેની માતા શ્વેતા બચ્ચન પણ જોવા મળી રહી છે. 

આ તસવીરો માં શ્વેતા અને નવ્યા નો જાજરમાન લુક જોવા મળી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow