દિશા પટની બોલિવૂડ ની સૌથી બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ અભિનેત્રી છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી દિશા એ તેની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે.
આ તસવીરો માં દિશા લાઈટ પર્પલ કલર લહેંગા માં ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
આ સાથે દિશા એ ઓફ શોલ્ડર બ્લાઉઝ પહેર્યો છે જે તેની બોલ્ડનેસ માં વધારો કરી રહ્યો છે.
દિશા એ સુંદર નેક પીસ, ઇયરિંગ્સ, રિંગ્સ અને બ્રેસલેટ સાથે તેના દેખાવને એક્સેસરીઝ કર્યો હતો.