મોનાલીસા ભોજપુરી ની લોકપ્રિય અને બોલ્ડ અભિનેત્રી છે.
મોનાલીસા સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ દ્વારા ઈન્ટરનેટ નું તાપમાન વધારતી રહે છે.
તાજેતર માં મોનાલીસા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં મોનાલીસા લાઈટ ગ્રીન કલર ના જમ્પસુટ માં જોવા મળી રહી છે.
આ ફોટોશૂટ દરમિયાન મોનાલિસાએ કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા.