ફિલ્મ એનિમલ બાદ તૃપ્તિ ને નેશનલ ક્રશ નું બિરુદ મળ્યું છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી તૃપ્તિ એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં તૃપ્તિ સફેદ ઓફ શોલ્ડર ફુલ સ્લીવ્ઝ બોડીકોન ગાઉનમાં જોવા મળી રહી છે.
તૃપ્તિ ડિમરીએ સુંદર નેકપીસ અને હીલ્સ સાથે તેના લુકને એક્સેસરાઇઝ કર્યો હતો.
તૃપ્તિ ડીમરી, વિકી કૌશલ અને એમી વિર્ક ની ફિલ્મ બેડ ન્યુઝ ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.