શોભિતા ધૂલિપાલા તેની વેબ સિરીઝ મેડ ઈન હેવન થી લાઈમલાઈટ માં આવી હતી. 

શોભિતા ધુલીપાલા ફિલ્મ 'મંકી મેન'માં મહત્વના રોલમાં જોવા મળી હતી. 

આ ફિલ્મમાં શોભિતા ધુલીપાલાની એક્ટિંગ દર્શકોને ખુબ પસંદ આવી હતી

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી શોભિતા એ તેની કેટલીક તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં શોભિતા આઈવરી લહેંગા અને ચોલી માં જોવા મળી રહી છે. 

આ આઈવરી લહેંગા સાથે શોભિતા એ ઓફ શોલ્ડર બ્લાઉઝ કેરી કર્યો હતો. 

હેવી નેકલેસ, ટિક્કો અને હાથમાં કડા સાથે શોભિતા એ તેના લુક એક્સેસરીઝ કર્યો હતો.  

મિનિમલ મેકઅપ માં શોભિતા ખુબ જ સુંદર લાગી રહી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow