રાધિકા અને અનંત તેમના લગ્ન ને લઈને ચર્ચામાં છે. 

નવવિવાહિત કપલ અનંત ને રાધિકા પેરિસ ઓલિમ્પિક 2024 માટે ગયા છે. 

પેરિસ માં અનંત અને રાધિકા એકબીજા ના હાથ માં હાથ નાખી ચાલતા જોવા મળ્યા હતા.  

આ દરમિયાન રાધિકા ઓરેન્જ કલર ના શોર્ટ ડ્રેસ માં જોવા મળી હતી. 

રાધિકા એ મેડુસા ટ્વીલ ક્રોપ ટોપ પહેર્યું હતું, જે બ્રાન્ડ 'વર્સાસ' ના પ્લીટેડ ટ્વીલ મીની સ્કર્ટ સાથે જોડાયેલું હતું

રાધિકાના આ ટોપની કિંમત 1,07,938 રૂપિયા છે, જ્યારે સ્કર્ટની કિંમત 1,04,087 રૂપિયા છે.

રાધિકા નો આ આઉટફિટ 2,12,025 રૂપિયા નો છે. 

રાધિકા એ તેના આ આઉટફિટ સાથે નો મેકઅપ લુક કેરી કર્યો હતો. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow