હંસિકા મોટવાની સાઉથ અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે.
હંસિકા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે જેમાં તે ખુબ જ સુંદર જોવા મળી રહી છે.
આ તસવીરો માં હંસિકા પિન્ક કલર ના બોડીકૉન ગાઉન માં જોવા મળી રહી છે.
હંસિકા એ આ ગાઉન સાથે મેચિંગ હીરા ની ઇયરિંગ પહેરી ને તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.