શ્રદ્ધા કપૂર હાલ તેની ફિલ્મ સ્ત્રી 2 ને લઈને ચર્ચામાં છે.
આ તસવીરો માં શ્રદ્ધા રેડ કલર ના શોર્ટ ડ્રેસ માં જોવા મળી રહી છે.
મેચિંગ ઇયરિંગ સાથે શ્રદ્ધા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
શ્રદ્ધા કપૂરે કેમેરા સામે એક થી વધુ પોઝ આપ્યા હતા.