પૂજા અવારનવાર તેના સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતી રહે છે.
પૂજા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
પૂજા એ સફેદ કલર ના ક્રોપ ટોપ સાથે બ્લેક મરમેડ સ્ટાઇલ નો સ્કર્ટ પહેર્યો છે.