આ તસવીરો માં નેહા પિન્ક કલર ના શોર્ટ ડ્રેસ માં જોવા મળી રહી છે.
કાન માં નાની ઇયરિંગ અને હાઈ હિલ સાથે નેહા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
નેહા ની આ તસવીરો જોઈ ચાહકો ઘાયલ થઇ રહ્યા છે.