પ્રિયંકા ચહર ચૌધરી ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે.  

બિગ બોસ બાદ પ્રિયંકા ચહર ચૌધરી લાઈમલાઈટ માં આવી હતી. 

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી પ્રિયંકા અવારનવાર તેના ફોટા અને વિડીયો શેર કરતી રહે છે. 

તાજેતર માં પ્રિયંકા એ તેના કેટલાક ફોટા અને વિડીયો શેર કર્યો છે. 

આ તસવીરો માં પ્રિયંકા બ્લુ બિકીની ટોપમાં જોવા મળી રહી છે. 

પ્રિયંકાએ બિકીની ટોપ સાથે થાઈ હાઈ સ્લિટ કટ સ્કર્ટ પહેર્યું છે 

આ દરમિયાન પ્રિયંકા એ કેમેરા સામે એક થી એક કિલર પોઝ આપ્યા હતા. 

પ્રિયંકા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow