નિધિ શાહ અનુપમા માં કિંજલ નું પાત્ર ભજવતી હતી.
અનુપમા માં લિપ આવ્યા બાદ નિધિ એ આ શો ને અલવિદા કહી દીધું છે.
નિધિ સોશિયલ મીડિયા પર અવારનવાર તેની તસવીરો પોસ્ટ કરતી રહે છે.
તાજેતર માં નિધિ એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં નિધિ રેડ એન્ડ યલો ચણીયા ચોળી માં જોવા મળી રહી છે.
આ ચણીયા ચોળી સાથે નિધિ એ રેડ દુપટ્ટો કેરી કર્યો છે.
કાન માં બુટ્ટી, હાથ માં કડા સાથે નિધિ એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.
નિધિ ની આ તસવીરો જોઈ તેના ચાહકો ઘાયલ થઇ રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More