કરિશ્મા તન્ના બોલિવૂડ અને ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે. 

કરિશ્મા તન્ના તેના અભિનય ની સાથે સાથે તેની ફેશન સેન્સ માટે પણ જાણીતી છે. 

કરિશ્મા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. 

કરિશ્મા એ તાજેતર માં તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં કરિશ્મા બ્રાઉન રંગના સ્ટાઇલિશ ડ્રેસમાં જોવા મળી રહી છે. 

હાથ માં કડા અને હાઈ હિલ સાથે કરિશ્મા એ તેના લુક ને એક્સેસરીઝ કર્યો છે.  

ન્યૂડ મેકઅપ સાથે કરિશ્મા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

આ દરમિયાન કરિશ્મા તેના કર્વી ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow