નોરા ફતેહી બોલિવૂડ ની બોલ્ડ અને લોકપ્રિય અભિનેત્રી છે. 

નોરા ફતેહી તેના ડાન્સ મૂવ્સ થી તેના ચાહકો ને ઘાયલ કરતી રહે છે. 

નોરા ફતેહી સોશિયલ મીડિયા પર તેની તસવીરો અને વિડીયો થી ઈન્ટરનેટ પર આગ લગાવતી રહે છે. 

તાજેતર માં નોરા એ તેની કેટલીક સુંદર તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં નોરા સફેદ સાડી માં જોવા મળી રહી છે. 

નોરા ફતેહીની સફેદ સાડીમાં ગોલ્ડન વર્ક કરવામાં આવ્યું છે. 

મિનિમલ મેકઅપ સાથે નોરા એ તેના વાળ ને ખુલ્લા રાખ્યા છે. 

ચાહકો ને નોરા નો આ અવતાર ખુબ પસંદ આવી રહ્યો છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow