પ્રજ્ઞા જયસ્વાલ અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે.
પ્રજ્ઞા જયસ્વાલ તેની તસવીરો થી ઇનેટરનેટ પર આગ લગાવતી રહે છે.
પ્રજ્ઞા એ તેના લેટેસ્ટ ફોટોશૂટ ની તસવીરો શેર કરી છે.
આ તસવીરો માં પ્રજ્ઞા બ્લુ કલર ના આઉટફિટ માં જોવા મળી રહી છે.
આ આઉટફિટ માં પ્રજ્ઞા તેના કરવી ફિગર ને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
મિનિમલ મેકઅપ સાથે પ્રજ્ઞા એ તેના વાળ ને બન સ્ટાઇલ માં બાંધ્યા હતા.
આ આઉટફિટ સાથે પ્રજ્ઞા એ સિલ્વર જવેલરી કેરી કરી છે.
પ્રજ્ઞા ની આ તસવીરો પર તેના ચાહકો ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More