સુરભી જ્યોતિ ટીવી ની લોકપ્રિય અભિનેત્રી છે.
સુરભી એ તાજેતરમાં જ તેના બોયફ્રેન્ડ સુમિત સૂરી સાથે લગ્ન કર્યા છે
આ દિવસોમાં સુરભી તેના પતિ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે.
સુરભી એ તેની કેટલીક તસવીરો શેર કરી છે જે ઈન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.
આ તસવીરો માં સુરભી બ્લેક મોનોકીની માં જોવા મળી રહી છે.
આ તસવીરો શેર કરતી વખતે સુરભીએ કેપ્શનમાં લખ્યું, 'બધું ટેન થઈ ગયું અને હું ખુશ છું..'
સુરભી એ આ દરમિયાન તેનું પરફેક્ટ ફિગર પણ ફ્લોન્ટ કર્યું હતું.
સુરભી ની આ તસવીરો તેના ચાહકો ને ખુબ પસંદ આવી રહી છે.
બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના
Arrow
See More