પ્રિયંકા ચહર ચૌધરી એક ભારતીય ટેલિવિઝન અભિનેત્રી, એન્કર અને મોડલ છે.

પ્રિયંકા એ તેના કરિયરની શરૂઆત 2019માં આવેલી સિરિયલ 'ગઠબંધન'થી કરી હતી

જોકે, પ્રિયંકા ને તેની અસલી ઓળખ ઊડરીયા થી મળી હતી.

પ્રિયંકા એ ઘણા મ્યુઝિક વીડિયોમાં પોતાનો જાદુ બતાવ્યો છે

પ્રિયંકા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. 

પ્રિયંકા એ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે. 

આ તસવીરો માં પ્રિયંકા બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટ માં જોવા મળી રહી છે.  

પ્રિયંકા ની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow